એન્યુઅલ ડે સેલિબ્રેશન

વિધાર્થીઓમાં રહેલી પ્રતિભાઓ ને ખીલવવાના હેતુથી શહેર ના સૌથી મોટા ઓડીટોરીયમમાં ઉમંગના નામથી એન્યુઅલ ડે આયોજન કરવામાં આવે છે જેમાં વિધાર્થીઓ સ્ટેજ પરફોર્મન્સ કરી પોતાનો સ્ટેજ ફીયર દૂર કરે છે અને પોતાની આવડત રજૂ કરે છે..

Scroll to Top